Wednesday, November 16, 2005

વાંચનનું વિશ્વ


આજે રીડગુજરાતી પર માણીશું, સુરતના પ્રસિધ્ધ ડૉ. હરીશ ઠક્કર અને ડૉ. તૃપ્તિ ઠક્કરની કલમે કેટલીક હેલ્થ ટિપ્સ જેને આપણે દાદીમાનાં નુસખાં પણ કહી શકીએ. સાહિત્યરસમાં આપણને તરબોળ કરે તેવી એક વાર્તા વડોદરાના લોકપ્રિય લેખક શ્રી બકુલ મેકવાન તરફથી રજૂ કરવામાં આવી છે. તો ચાલો વાંચનના વિશ્વની સફરે...

રીડગુજરાતી.કોમ - પહેલું પાનું.

Read Gujarati - An online edutainment portal - Read online gujarati literature, gujarati poems, gujarati stories, free gujarati books, gujarati jokes, gujarati sayri, gujarati recipes, gujarati short stories, meet famous gujarati literature and gujarati poets. know Gujarati Writing, Read Gujarati Online. Submit Gujarati Articles Free.

www.readgujarati.com