Tuesday, November 22, 2005

વ્યકિતત્વ

આજે આપણે વાંચીશું મુંબઈના શ્રી લીલાબહેનના સમાજકાર્ય વિશે અને તેમના વ્યકિતત્વ વિશેનો પરિચય આપતો એક લેખ. આ લેખ ચિત્રલેખા મેગેઝીન ના વર્ષ અંક 2000 માં પ્રગટ થયો હતો. રીડગુજરાતી.કોમ પર આ સાથે છે શ્રી ખુશવંતસિંહજીનું લેખન કાર્ય વિશે ચિંતન.