Sunday, November 27, 2005

વાસ્મો પ્રોજેકટ


થોડા સમય પહેલા 'વાસ્મો પ્રોજેકટ' ની વેબસાઈટ પર કામ કરી રહેલા રીડગુજરાતી.કોમ ના એક વાચકમિત્રે મને આ પ્રોજેકટ વિશે માહિતી આપી હતી. ગામે ગામ પાણી પહોંચાડવા માટે સરકારની શું યોજનાઓ છે, તેમાં કેટલું કામ થયેલું છે તેની રસપ્રદ વિગતો તેમાં આપેલી છે. રીડગુજરાતી ના કામમાં વ્યસ્ત રહેવાને કારણે એ વાત મારા ધ્યાન બહાર નીકળી ગઈ હતી, તેથી આજે વાસ્મો પ્રોજેકટની વેબસાઈટની લીન્ક રીડગુજરાતીમાં આપેલી છે. આ ઉપરાંત, ગુજરાત મેડીકલ મેગેઝીન અને જયહિન્દ નામના દૈનિકને પણ રીડગુજરાતીના સાહિત્ય સંગ્રહ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. નવા કાવ્યો વિભાગમાં બે નવા કાવ્યો સાથે-સાથે માણીશું.

રીડગુજરાતી.કોમ

Gujarati Literature Gujarati Literature Gujarati Literature Gujarati Literature Gujarati Literature