Wednesday, April 05, 2006

વિશેષ સૂચના

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી.કોમ પર મુકવામાં આવતા તમામ વિભાગોની માહિતી આ બ્લોગ પર મુકવામાં આવતી હતી પરંતુ હવે રીડગુજરાતી ની મુખ્ય સાઈટના લૅ-આઉટ માં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેથી આ બ્લોગને બંધ કરવામાં આવ્યો છે. આ બ્લોગને અપડેટ કરવામાં આવતો નથી. વાચકમિત્રોએ નીચેની લીન્ક કલીક કરી ને મુખ્ય સાઈટની મુલાકાત લેવી. આ વિભાગમાં અગાઉ મૂકાયેલી જૂની લીન્ક ઍકટીવેટ નથી તેની વાચકમિત્રો એ નોંધ લેવી.

વાંચવા માટે અહીં કલીક કરો : રીડગુજરાતી.કોમ

લિ.
તંત્રી : મૃગેશ શાહ